Tuesday, December 04, 2007

ઓનલાઈન વાયરસ સ્કેનર

આપની પાસે જો લેટેસ્ટ એંટી-વાયરસ ન હોય અથવા તો કોઈ બીજાના પીસી કે લેપ્ટોપને વાયરસ લાગી ગયો હોય તો તેના માટે ઓનલાઈન વાયરસ સ્કેનરની વ્યવસ્થા જુદી જુદી એંટી-વાયરસ કંપનીઓ દ્વારા કરવામાં આવી છે, આવા જ થોડાક મહ્ત્વનાં વાયરસ સ્કેનરનુ અહિયા લીસ્ટ આપેલ છે. જેની મદદથી સોફ્ટવેર ડાઉનલોડ કર્યા વગર આપના પીસીને ચેક કરી શકાશે.

Panda ActiveScan
F-Secure Online Scanner
Kaspersky Web Scanner
McAfee Freescan
BitDefender Online
Symantec
TrendMicro Housecall

.........................................................................
Bollywood wallpapers and gossips

Sunday, December 02, 2007

વાહનચાલક... સાવધાન

 
 
આ બનાવ તમારી સાથે પણ બની શકે છે, અજાણ્યા રસ્તા પર સાવધાન !!!

Free Website