Jamnagar
મિત્રો.. જામનગરી બ્લોગની મુલાકાત બદલ આભાર
માફ કરશો.. થોડા સમય માટે હુ મારી અંગત ઝીંદગી ને માણી રહ્યો છું જ્યા કોઇપણ વિઘ્ન આવે તે હું નથી ઇચ્છતો માટે મારા કોમ્પ્યુટરને પણ છોડીને આવ્યો છું... બહુ જ ટુંક સમયમાં આપની સાથે ફરીથી આવીશ.. ત્યા સુધી સૌને મારા રામ રામ
પ્રકાશક : kakasab
1 comment:
પાછા આવો ત્યારે જણાવજો!
Post a Comment